શોધખોળ કરો
વિરમગામમાં ધોધમાર વરસાદથી માંડલને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
વિરમગામમાં ધોધમાર વરસાદથી માંડલને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
વિરમગામ-માંડલને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ
1/6

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વિરમગામમાં 3 ઈંચ કરતા વધારે વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિરમગામ પ્રશાસનના પાપે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પ્રશાસન પર વિરમગામના લોકો બરાબરના રોષે ભરાયા છે.
2/6

વિરમગામ અને માંડલને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. અનેક વાહનચાલકોના વાહનો બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. મુશ્કેલી સહન કરવા માટે વિરમગામના લોકો મજબુર બન્યા છે.
Published at : 29 Jun 2025 04:57 PM (IST)
આગળ જુઓ





















