શોધખોળ કરો
Ahmedabad: અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગરમી ભુક્કા કાઢશે, જાણો હવામાન વિભાગની આગાહી
Ahmedabad: અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગરમી ભુક્કા કાઢશે, જાણો હવામાન વિભાગની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આગ વરસાવતી ગરમીમાં ગુજરાત શેકાઈ રહ્યું છે. રાજકોટ, અમદાવાદમાં આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમી અને હીટવેવને લઈ આગાહી કરવામાં આવી છે.
2/6

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે. સૂર્યના પ્રકોપના કારણે રસ્તાઓ સૂમસામ બન્યા છે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
Published at : 27 Apr 2025 04:18 PM (IST)
આગળ જુઓ





















