શોધખોળ કરો
Ram Mandir: રામ મંદિરથી જોડાયેલી આ વાતો શું આપ જાણો છો? અદભૂત છે રામલલાનું મંદિર જુઓ તસવીરો
રામ લલાનું મંદિર 70 એકરમાં બનશે, આ રામ મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે, તેમાં 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની ક્ષમતા છે. જાણીએ અન્ય વિશેષતા
અયોધ્યા રામ મંદિર (તસવીર ગૂગલમાંથી)
1/7

અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર 2025 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. રામલલાને ગર્ભમાં સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. ઉત્સવ મૂર્તિ (જૂની મૂર્તિ) અને અચલ મૂર્તિ (નવી મૂર્તિ) અહીં સ્થાપિત કરવામાં આવી છે. કેવું છે રામ મંદિર, શું છે તેની ખાસિયત તો ચાલો જાણીએ...
2/7

આખું રામ મંદિર 70 એકરમાં બનશે. ત્રણ માળના રામ મંદિરમાં પહેલા માળે એક ગર્ભગૃહ છે જ્યાં રામલલા બિરાજમાન છે. મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે.
Published at : 08 Feb 2024 07:54 PM (IST)
આગળ જુઓ




















