શોધખોળ કરો
Aadhaar Card : જો આધાર કાર્ડ એક્સપાયર થઈ જાય તો ? આ રીતે વેલિડિટી ચેક કરો
Aadhaar Card : જો આધાર કાર્ડ એક્સપાયર થઈ જાય તો ? આ રીતે વેલિડિટી ચેક કરો
તસવીર સોશિયલ મીડિયા
1/6

Aadhaar Card Validity : આધાર કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકાય છે. બેંકથી લઈને શાળામાં એડમિશન આધાર કાર્ડ વગર થઈ શકે નહીં. જોકે કેટલાક આધાર કાર્ડની મુદત પણ પૂરી થઈ ગઈ છે. જો તમારા આધાર કાર્ડની વેલિડિટી સમાપ્ત થઈ જાય તો તમારે શું કરવું જોઈએ અને કયું આધાર કાર્ડ કેટલા દિવસો માટે માન્ય છે. ચાલો જાણીએ તમામ વિગતો.
2/6

આધાર કાર્ડની ચકાસણી કરીને, તમે ચકાસી શકો છો કે તમારું આધાર કાર્ડ માન્ય છે કે નહીં. તેની તપાસ તમે વેરિફિકેશન દ્વારા કરી શકો છો. આના પરથી તમને એ પણ ખબર પડશે કે તમારું આધાર કાર્ડ નકલી છે કે અસલી. આધાર કાર્ડનો ઉપયોગ હવે દરેક જગ્યાએ થઈ રહ્યો છે, તેથી તમારે તેની સંપૂર્ણ માહિતી સાચી રાખવી જરૂરી છે. તમે આને ઓનલાઈન વેરિફિકેશન દ્વારા પણ ચકાસી શકો છો.
Published at : 21 Jul 2023 04:23 PM (IST)
આગળ જુઓ





















