શોધખોળ કરો
SBI, PNB સહિત આ તમામ બેંકો તેમના ગ્રાહકોને WhatsApp પર બેંકિંગ સેવાઓ આપી રહી છે! જુઓ સંપૂર્ણ યાદી
WhatsApp Banking: દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કે 3 ઓક્ટોબરે તેના ગ્રાહકો માટે WhatsApp પર બેન્કિંગ સેવા શરૂ કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Banking Services on WhatsApp: બદલાતા સમય સાથે દેશમાં બેંકિંગ સેવાઓમાં ઘણા ફેરફારો થયા છે. ડિજીટલાઇઝેશન વધવાની સાથે, બેંકો પણ વોટ્સએપ પર તેમની સેવાઓ શરૂ કરી રહી છે. આ સાથે ગ્રાહકોને ઘરે બેઠા બેલેન્સ ચેક, એકાઉન્ટ સ્ટેટમેન્ટ વગેરે જેવી ઘણી સુવિધાઓ મળશે.
2/7

અમે તમને બેંકોની યાદી વિશે માહિતી આપી રહ્યા છીએ જેણે તાજેતરમાં જ તેમની WhatsApp બેંકિંગ સેવાઓ શરૂ કરી છે.
Published at : 10 Oct 2022 07:16 AM (IST)
આગળ જુઓ




















