શોધખોળ કરો

Cisco Layoffs: સિસ્કો 6,000 કર્મચારીઓની છટણી કરશે, આ કારણે કંપનીએ આ નિર્ણય લીધો

Layoff News: ટ્રાફિક ડાયરેક્ટ કરતી અને સ્વિચ બનાવતી કંપની સિસ્કો મોટા પાયે છટણીની યોજના બનાવી રહી છે. આગામી કેટલાક દિવસોમાં કંપની 6,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.

Cisco Layoff News: દિગ્ગજ નેટવર્કિંગ કંપની સિસ્કો મોટા પાયે કર્મચારીઓની છટણીનો પ્લાન બનાવી રહી છે. કંપનીએ ચોથા ત્રિમાસિક એટલે કે મેથી જુલાઈના પરિણામો તાજેતરમાં જાહેર કર્યા હતા, જે અપેક્ષા કરતાં સારા નીકળ્યા. આમ છતાં કંપનીએ મોટા પાયે છટણીનો પ્લાન બનાવ્યો છે.

1/5
મની કંટ્રોલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર કંપની તેના વર્કફોર્સમાં 7 ટકાનો ઘટાડો કરી શકે છે. કંપનીએ આ માહિતી યુએસ એક્સચેન્જને આપી છે. આ છટણીની અસર તેના 6,000 કર્મચારીઓ પર પડી શકે છે. આ વર્ષે આ બીજો વખત છે, જ્યારે કંપનીએ છટણીની જાહેરાત કરી છે. આ પહેલા ફેબ્રુઆરી 2024માં કંપનીએ 4,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ કંપનીના વર્કફોર્સનો 5 ટકા હિસ્સો હતો.

2/5
જણાવી દઈએ કે સિસ્કો આ કાપ દ્વારા તેના ખર્ચને ઘટાડીને તેનું ધ્યાન સાયબર સુરક્ષા અને AI પર કેન્દ્રિત કરવા માંગે છે. અમેરિકામાં એક્સચેન્જ ફાઇલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પગલાંથી કંપનીને ખર્ચમાં 1 અબજ ડોલરનો ઘટાડો કરવામાં મદદ મળી શકે છે.

3/5
કંપની આનાથી AI અને સાયબર સિક્યોરિટી પર ખર્ચ વધારશે. સિસ્કોને આશા છે કે આ નિર્ણય પછી નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક સુધીમાં કંપની 700થી 800 મિલિયન ડોલર બચાવવામાં સફળ રહેશે. જ્યારે બાકીની રકમ વર્ષના અંત સુધીમાં બચાવવાનો લક્ષ્યાંક છે.

4/5
સિસ્કોએ જૂન 2024માં AI સ્ટાર્ટઅપ કંપનીઓ Cohere, Mistral અને Scaleમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. કંપની આ ત્રણેય સ્ટાર્ટઅપ્સમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવાની છે. આ ઉપરાંત કંપની Nvidia સાથે મળીને AI પર કામ કરવાની છે.

5/5
સિસ્કો પહેલા Intelએ પણ 15,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. તેના પહેલા Dellએ પણ 12,500 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી હતી. વર્ષ 2024માં દિગ્ગજ કંપનીઓમાં છટણીનો સિલસિલો ચાલુ છે. Microsoft, Amazon, Google જેવી મોટી કંપનીઓએ તાજેતરના કેટલાક મહિનાઓમાં કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget