શોધખોળ કરો
Credit Card Bill: સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરો તો થઈ જશો કંગાળ! કંપની કરી શકે છે કાયદાકીય કાર્યવાહી
Credit Card: ક્રેડિટ કાર્ડ બિલની સમયસર ચુકવણી ન કરવાથી ભારે દંડ લાગી શકે છે. જો તમે સમયસર ચુકવણી કરો છો તો તમારી ક્રેડિટ કાર્ડ લિમિટ પણ વધે છે અને ક્રેડિટ સ્કોર પણ સારો રહે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

અહીં કેટલાક એવા કારણો છે, જેના હેઠળ તમારે લેટ પેમેન્ટની અવગણના કરવી જોઈએ. પહેલું કારણ એ છે કે જો તમે લેટ પેમેન્ટ કરશો તો તમારે લેટ ફી ચૂકવવી પડશે.
2/6

લેટ બિલ પેમેન્ટ તમારા ક્રેડિટ સ્કોર પર પણ અસર કરશે અને તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે.
Published at : 28 Mar 2023 06:38 AM (IST)
આગળ જુઓ





















