શોધખોળ કરો
EPF Balance Check: પીએફ ખાતામાં કેટલી રકમ જમા થઈ છે, ઉમંગ એપ પરથી ફટાફટ ચેક કરો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
EPFO Balance: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ખાતાધારકો તેમના ખાતામાં જમા થયેલી રકમ ઘરે બેઠાં બેઠાં ચેક કરી શકે છે. આ માટે તમારે ઉમંગ એપની જરૂર પડશે.

પ્રતિકાત્મક તસવીર
1/6

EPF Balance Check: પીએફ ખાતામાં જમા રકમ જાણવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં ઉમંગ એપ ડાઉનલોડ કરો. આ એપ પીએમ મોદીએ વર્ષ 2017માં લોન્ચ કરી હતી.
2/6

ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ એપ ડાઉનલોડ કર્યા પછી પોતાને રજીસ્ટર કરો. આ પછી EPFO સેવાઓ પર ક્લિક કરો.
3/6

અહીં તમને સેવા અને વિભાગના બે વિકલ્પ મળશે. આમાં, સર્વિસ વિકલ્પ પસંદ કરો અને પાસબુક જુઓ.
4/6

આ પછી તમારે કર્મચારી-કેન્દ્રિત સેવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં UAN નંબર નાખવો પડશે.
5/6

આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને અહીં એન્ટર કરો.
6/6

OTP દાખલ કર્યા પછી, OK બટન પર ક્લિક કરો. આ પછી, થોડીવારમાં તમને EPF બેલેન્સ વિશે માહિતી મળી જશે.
Published at : 28 Aug 2023 06:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
