શોધખોળ કરો

EPFO અપડેટ: PF ખાતામાં 8.25% વ્યાજ ક્યારે જમા થશે? ઉપાડના નવા નિયમો વિશે પણ જાણો

નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25% વ્યાજ દર નક્કી કરાયો છે. આ રકમ જૂનથી સપ્ટેમ્બર 2026 વચ્ચે જમા થઈ શકે છે. સાથે જ PF ઉપાડવાની પ્રક્રિયા પણ હવે વધુ સરળ અને ઝડપી બનશે.

નોકરીયાત વર્ગ માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25% વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે. જોકે, ઘણા ખાતાધારકો હજુ પણ તેમના એકાઉન્ટમાં આ વ્યાજના પૈસા જમા થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

1/7
સરકારી મંજૂરી અને કરોડો ખાતાઓના રેકોર્ડ અપડેટ કરવાના કારણે આ પ્રક્રિયામાં થોડો સમય લાગી રહ્યો છે. આ સ્થિતિને જોતા, વ્યાજની રકમ જૂન અને સપ્ટેમ્બર 2026 ની વચ્ચે તમારા ખાતામાં જમા થવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, આગામી સમયમાં PF ઉપાડવાના નિયમોમાં પણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેનાથી તમે તમારા PF ના પૈસાનો ઉપયોગ સીધા UPI કે ATM દ્વારા કરી શકશો.

2/7

3/7
સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ, EPFO દેશભરના કરોડો ખાતાઓનું વેરિફિકેશન અને રેકોર્ડ અપડેટ કરવાની કામગીરી હાથ ધરે છે. આટલી મોટી સંખ્યામાં ડિજિટલ ડેટા અપડેટ કરવાનો હોવાથી આખી પ્રક્રિયામાં થોડો સમય લાગવો સ્વાભાવિક છે, તેથી વ્યાજ જૂનથી સપ્ટેમ્બર 2026 ની વચ્ચે તબક્કાવાર લોકોના ખાતામાં ક્રેડિટ થશે.

4/7
જો કોઈ ટેકનિકલ કારણોસર તમારી ઓનલાઈન પાસબુકમાં આ અપડેટ મોડું દેખાય, તો પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. વ્યાજની ગણતરી પર તેની કોઈ નકારાત્મક અસર થતી નથી અને નિયમ મુજબ ખાતાધારકોને પૂરેપૂરું વ્યાજ મળવાપાત્ર રહેશે. તમે સરળતાથી UMANG એપ, EPFO પોર્ટલ, મિસ્ડ કોલ અથવા SMS દ્વારા તમારું લેટેસ્ટ બેલેન્સ ચેક કરી શકો છો.

5/7
જ્યારે પણ તમે બેલેન્સ ચેક કરો અને જો તમારી પાસબુકમાં છેલ્લી એન્ટ્રી
જ્યારે પણ તમે બેલેન્સ ચેક કરો અને જો તમારી પાસબુકમાં છેલ્લી એન્ટ્રી "Int. Updated upto 31/03/2026" લખેલી દેખાય, તો સમજી લેવું કે વ્યાજની રકમ તમારા ખાતામાં સફળતાપૂર્વક જમા થઈ ગઈ છે. આ સિવાય EPFO ટૂંક સમયમાં જ તેનું નવું આધુનિક પ્લેટફોર્મ 'EPFO 3.0' લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે નોકરીયાતોની ઘણી ખરી માથાકૂટ ઓછી કરી દેશે.
6/7
આ નવી સિસ્ટમ હેઠળ સભ્યો તેમના PF ખાતામાંથી સીધા જ પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. આ સુવિધા UMANG એપ પર પણ ઉપલબ્ધ થવાની શક્યતા છે, જ્યાં ભવિષ્યમાં કદાચ QR કોડ આધારિત ટ્રાન્સફરનો ઓપ્શન પણ મળશે. એકવાર આ વ્યવસ્થા લાગુ થઈ જાય એટલે, બેંકમાં પૈસા આવતાની સાથે જ તમે જરૂરિયાત મુજબ UPI થી પેમેન્ટ કરી શકશો કે ATM માંથી રોકડા ઉપાડી શકશો.

7/7
સૌથી મોટો ફાયદો ઓટો-સેટલમેન્ટ મર્યાદામાં કરાયેલો વધારો છે. અત્યાર સુધી ફક્ત ₹1 લાખ સુધીના દાવાઓનું જ ઓટો-સેટલમેન્ટ થતું હતું, જેની લિમિટ વધારીને હવે સીધી ₹5 લાખ કરી દેવામાં આવી છે. આનાથી મોટા ક્લેમ પણ ખુબ જ જલ્દી પાસ થઈ જશે અને ઘણી બાબતોમાં કર્મચારીઓએ કંપની (નોકરીદાતા) પર નિર્ભર રહેવું નહીં પડે. ટૂંકમાં, ખાતાધારકોએ થોડી ધીરજ રાખવાની જરૂર છે, ટૂંક સમયમાં જ 8.25% વ્યાજનો લાભ મળવાનું શરૂ થઈ જશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget