શોધખોળ કરો
Government Scheme: બિઝનેસ શરૂ કરવા માટે સરકાર ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે! જાણો કેવી રીતે કરશો અરજી
Government Scheme: જો તમે ખેડૂત છો અને પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે. ચાલો જાણીએ કે આનો લાભ કોણ અને કેવી રીતે લઈ શકે છે?
પ્રતિકાત્મક તસવીર
1/6

ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. આ અંતર્ગત સરકાર ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. આ નાણાં ખેડૂતોને પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે. આવો જાણીએ તમે તેનો લાભ કેવી રીતે લઈ શકો છો. જરૂરી દસ્તાવેજો શું છે અને તમે કેવી રીતે અરજી કરી શકો છો?
2/6

આ યોજના હરિયાણા સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડના નામે ચલાવવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતો લોન લઈને પશુ ખરીદી શકે છે. એટલે કે, જો તમારી પાસે પૈસા ન હોય, તો તમે આ યોજના હેઠળ પૈસા લઈને પશુઓ ખરીદી શકો છો અને તે પશુ કે પશુનો વ્યવસાય શરૂ કરી શકો છો.
Published at : 04 Jan 2023 06:29 AM (IST)
આગળ જુઓ





















