શોધખોળ કરો
ક્યાંક તમારા નામ પર તો કોઇએ નથી બનાવી લીધીને કંપની, આ રીતે કરો ચેક, ક્યાં-ક્યાં યૂઝ થયું છે તમારુ પાનકાર્ડ
ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે ચોક્કસ ડૉક્યૂમેન્ટ હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના વિના ભારતમાં રહેવું ખૂબ મુશ્કેલ બની શકે છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે ચોક્કસ ડૉક્યૂમેન્ટ હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના વિના ભારતમાં રહેવું ખૂબ મુશ્કેલ બની શકે છે. આ દસ્તાવેજો વિના તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે.
2/8

આ દસ્તાવેજોમાંથી એક પાન કાર્ડ છે. PAN કાર્ડ વગર તમારું બેંકિંગ સંબંધિત તમામ કામ અટકી શકે છે. આ ઉપરાંત તમે પાન કાર્ડ વિના આવકવેરાની બાબતોને પૂર્ણ કરી શકતા નથી.
Published at : 15 May 2024 02:22 PM (IST)
આગળ જુઓ



















