શોધખોળ કરો

In Photos: દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ રામેશ્વરમમાં બની રહ્યો છે, જુઓ તેની અદભુત તસવીરો

New Pamban Bridge: ભારતીય રેલ્વે દેશમાં પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ બનાવી રહી છે. આ પુલ તમિલનાડુ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડવાનું કામ કરશે.

પ્રતિકાત્મક તસવીર

1/6
First Vertical Lift Railway Sea Bridge: આ બ્રિજ સમુદ્ર પર બનાવવામાં આવી રહ્યો છે અને તે 2.5 કિમી લાંબો છે. આ બ્રિજનું ઉદ્ઘાટન માર્ચ 2023માં થવાનું છે.

2/6
આ પુલનું નિર્માણ વર્ષ 2019માં શરૂ થયું હતું. આ બ્રિજ 2.5 કિમી લાંબો હશે અને જૂના બ્રિજ કરતાં ત્રણ મીટર લાંબો હશે એટલે કે દરિયાની સપાટીથી 22 મીટર ઊંચો હશે.

3/6
આ પુલનું નિર્માણ રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે લાખો તીર્થયાત્રીઓ રામેશ્વરમમાં આદરણીય મંદિર રામનાથસ્વામી મંદિરની મુલાકાતે આવે છે. આ પુલના નિર્માણથી રેલવે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

4/6
હવે યાત્રાળુઓ ધનુષકોડી જવા માટે નવા પુલનો ઉપયોગ કરશે. રેલવેના જણાવ્યા અનુસાર આ બ્રિજનું 84 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આવી સ્થિતિમાં આ બ્રિજ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.

5/6
તમને જણાવી દઈએ કે આ બ્રિજ બનાવવાની જાહેરાત સરકાર દ્વારા વર્ષ 2018માં કરવામાં આવી હતી. જ્યારે રામેશ્વરમમાં જૂનો પુલ વર્ષ 1914માં બનાવવામાં આવ્યો હતો. બાદમાં વર્ષ 1988માં રોડ બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો.

6/6
આ પુલ બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બ્રિજ ઈલેક્ટ્રો-મિકેનિકલ કંટ્રોલ સિસ્ટમ સાથે કામ કરશે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે

CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો

Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ

for smartphones
and tablets

વિડિઓઝ

Surat: હિંદુવાદી નેતાની હત્યાની સોપારીનો કેસ મૌલાના બાદ વધુ એક આરોપીની કરાઈ ધરપકડRajkot: Gandhinagar: કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો હવે વોટર પાર્કનો સહારોKutch: રાપરના ટગામાંથી ગેરકાયદેસર દેશી બંદુક સાથે આરોપી ઝડપાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Chips Packets:  એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું

Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના

Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'

પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો

Embed widget