શોધખોળ કરો
Government Scheme: વર્ષ 2022માં કરવી છે બંપર કમાણી તો આ સરકારી સ્કીમમાં લગાવો પૈસા, શાનદાર વ્યાજ સાથે મળશે ટેક્સમાં છૂટ!
1/7

Government Scheme 2022: જો તમે નવા વર્ષમાં રોકાણ કરવાનો વિકલ્પ શોધી રહ્યા છો, તો આજે અમે તમને સરકારી યોજનાઓ વિશે જણાવીશું. જેમાં તમે પૈસાનું રોકાણ કરીને સારી બચત સાથે ટેક્સમાં છૂટ મેળવી શકો છો. તેથી વર્ષ 2022 માં પૈસા બચાવવા માટે તમે ઘણા વિકલ્પોમાં રોકાણ કરી શકો છો-
2/7

આ યાદીમાં PPF, NPS, સુકન્યા સમૃદ્ધિ યોજના, સીનિયર સિટીજન સેવિંગ સ્કીમ, ટેક્સ સેવિંગ FD, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ અને જીવન વીમા સહિતના ઘણા વિકલ્પોનો સમાવેશ થાય છે.
Published at : 27 Dec 2021 05:05 PM (IST)
આગળ જુઓ




















