શોધખોળ કરો

ITR Filing: આવકવેરા રિટર્ન દાખલ કર્યાના એક મહિના પછી પણ રિફંડ નથી આવ્યું, જાણો કેટલા સમયમાં મળશે પૈસા

ITR Filing: આવકવેરા રિટર્ન દાખલ કર્યાના 30 દિવસ પછી પણ જો તમને રિફંડ નથી મળ્યું તો અમે તમને જણાવી દઈએ છીએ કે મહત્તમ કેટલા દિવસમાં રિફંડ મળી શકે છે.

આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા પછી કેટલા સમયમાં મળશે રિફંડ, જાણો અહીં.

1/6
Income Tax Refund: દંડ વગર નાણાકીય વર્ષ 2023 24 અને એસેસમેન્ટ વર્ષ 2024 25 માટે આવકવેરા રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024ના રોજ પૂરી થઈ ગઈ છે. મોટાભાગના લોકોએ તેમનું રિટર્ન ફાઈલ કરી દીધું છે, પરંતુ, રિટર્ન દાખલ કર્યાના એક મહિના પછી પણ તેમને રિફંડ મળ્યું નથી.

2/6
જો તમારી સાથે પણ આવું થયું છે અને તમે રિફંડની રાહ જોઈ રહ્યા છો તો અમે તમને જણાવીએ છીએ કે રિફંડ મેળવવામાં કેટલો સમય લાગી શકે છે.

3/6
આવકવેરા રિટર્ન દાખલ કર્યા પછી સૌ પ્રથમ આવકવેરા વિભાગ તેના પર તેની મંજૂરી આપે છે. મંજૂરી વગર રિફંડ મળતું નથી. આ મંજૂરી દ્વારા જ ખબર પડે છે કે કેટલું રિફંડ મળશે.

4/6
નિષ્ણાતો અનુસાર, આવકવેરા રિટર્ન દાખલ કર્યા પછી ઓછામાં ઓછો 20 દિવસનો સમય લાગે છે. જ્યારે, એક એસેસમેન્ટ વર્ષનું રિફંડ આપવામાં વિભાગ મહત્તમ 9 મહિનાનો સમય લઈ શકે છે.

5/6
આવા કિસ્સામાં જુલાઈમાં ભરેલા રિટર્નનું રિફંડ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં મળી શકે છે.

6/6
જો તમે હજુ સુધી તમારું રિટર્ન દાખલ કર્યું નથી તો આ કામ હવે કરી શકો છો. 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે આ નાણાકીય વર્ષ માટે રિટર્ન દાખલ કરી શકાય છે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget