શોધખોળ કરો
બસ દર મહિને જમા કરો માત્ર આટલી રકમ,5 વર્ષે મળશે 20 લાખ રૂપિયા,પોસ્ટ ઓફિસની દમદાર સ્કિમ
આ સ્કીમ પણ સારી છે કારણ કે, તમે પહેલાથી જ જાણો છો કે 5 વર્ષ પછી તમને કેટલા પૈસા મળશે. તમે પોસ્ટ ઓફિસની કોઈપણ શાખામાં જઈને સરળતાથી આરડી ખાતું ખોલાવી શકો છો.
પ્રતીકાત્મક તસવીર
1/7

જ્યારે પણ પૈસાનું રોકાણ કરવાની વાત આવે છે ત્યારે લોકો સરકારી યોજનાઓ પર સૌથી વધુ વિશ્વાસ કરે છે. આવી સ્થિતિમાં પોસ્ટ સ્કીમ્સમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે.
2/7

પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ કરવાનું કારણ સુરક્ષા અને ગેરંટીકૃત વળતર છે. જો તમે પણ સુરક્ષિત રોકાણ ઈચ્છો છો અને ઓછા સમયમાં વધુ વળતર મેળવવા ઈચ્છો છો તો અમે તમારા માટે એક શાનદાર સ્કીમ લઈને આવ્યા છીએ.
Published at : 22 Apr 2025 07:41 AM (IST)
આગળ જુઓ





















