શોધખોળ કરો

ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે

July Financial Deadlines: જુલાઈમાં ઘણા બેંકોના ક્રેડિટ કાર્ડથી લઈને ITR ફાઈલિંગ સુધીની નાણાકીય સમયમર્યાદાઓ પૂરી થઈ રહી છે. અમે તમને તેની વિગતો વિશે જણાવી રહ્યા છીએ.

જુલાઈ 2024ની નાણાકીય સમયમર્યાદાઓ

1/7
જુલાઈની નાણાકીય સમયમર્યાદાઓ: જૂન 2024 પૂરો થવા જઈ રહ્યો છે અને નવા મહિના જુલાઈની શરૂઆત થવા જઈ રહી છે. આગામી મહિનામાં ઘણા નાણાકીય કાર્યોની સમયમર્યાદા પૂરી થવા જઈ રહી છે. તેમાં પેટીએમ વૉલેટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના નિયમો સામેલ છે.

2/7
પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સે જણાવ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંકના નિષ્ક્રિય વૉલેટને 20 જુલાઈ 2024થી બંધ કરી દેવામાં આવશે. આ નિયમ તે વૉલેટ પર લાગુ થશે જેમાં એક વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી.

3/7
ICICI બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. બેંક 1 જુલાઈ, 2024થી નવા નિયમો લાગુ કરશે. હવે કાર્ડ રિપ્લેસમેન્ટ પર ગ્રાહકોએ 100 રૂપિયાને બદલે 200 રૂપિયાનો શુલ્ક ચૂકવવો પડશે.

4/7
PNB રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડના લાઉન્જ એક્સેસના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકોને એક ત્રિમાસિકમાં 1 ઘરેલુ એરપોર્ટ લાઉન્જ એક્સેસ મળશે. જ્યારે વાર્ષિક ધોરણે ગ્રાહકોને બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાઉન્જનો એક્સેસ મળશે.

5/7
એક્સિસ બેંકે તમામ સિટી બેંક ક્રેડિટ કાર્ડ ધારકોને 15 જુલાઈ સુધીમાં ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું કહ્યું છે.

6/7
નાણાકીય વર્ષ 2023 24 અને આકારણી વર્ષ 2024 25 માટે ITR ફાઈલ કરવાની સમયમર્યાદા 31 જુલાઈ 2024ના રોજ પૂરી થઈ રહી છે. ત્યારબાદ તમારે દંડ ચૂકવીને ITR ફાઈલ કરવું પડશે.

7/7
SBIએ તેના ક્રેડિટ કાર્ડ દ્વારા સરકારી વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્સ 1 જુલાઈ 2024થી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

EPFO: નિવૃત્તિ સમયે તમારું પીએફ બચાવો, 20 વર્ષમાં 50 લાખ થઇ જશે 1 કરોડ રૂપિયા

Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા

Gujarat BJP: વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં, 182 બેઠકો પર મોકલશે 2-2 સેવાદૂત

Weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 11.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો  શું છે પ્લાન

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ,  કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget