શોધખોળ કરો
Pension Plan: LICની આ યોજના નિવૃતિ બાદ આવશે કામ, એક વખત રોકાણથી મળશે લાઈફ ટાઈમ પેન્શન
Pension Plan: LICની આ યોજના નિવૃતિ બાદ આવશે કામ, એક વખત રોકાણથી મળશે લાઈફ ટાઈમ પેન્શન
પ્રતિકાત્મક તસવીર
1/7

LIC Saral Pension Plan: વૃદ્ધાવસ્થામાં પૈસાની આવક ખૂબ જ જરુરી છે. વૃદ્ધાવસ્થામાં તમારું શરીર વધુ મહેનત કરવા સક્ષમ નથી. આવી સ્થિતિમાં જો તમારી પાસે પૈસા નથી તો તમે નાની-નાની જરૂરિયાતો માટે પણ બીજા પર નિર્ભર બની જાવ છો. તેથી તમે તમારી નોકરીની સાથે તમારી નિવૃત્તિનું આયોજન શરૂ કરો અને તે યોજનાઓમાં રોકાણ કરો જેથી તમને વૃદ્ધાવસ્થામાં નિયમિત આવક મળતી રહે.
2/7

LIC સરલ પેન્શન પ્લાન આ બાબતમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સરલ પેન્શન પ્લાનની ખાસ વાત એ છે કે પેન્શન મેળવવા માટે તમારે 60 વર્ષની ઉંમર સુધી રાહ જોવી પડશે નહીં. તમે 40 વર્ષની ઉંમરથી પેન્શન મેળવી શકો છો. જાણો આ યોજના સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતો
Published at : 26 Jul 2024 05:23 PM (IST)
આગળ જુઓ





















