શોધખોળ કરો

PM Awas Yojana: પીએમ આવાસ યોજનામાં 1 કરોડ નવા મકાનો માટે રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અરજી

PM Awas Yojana 2.0 registration: પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 માં એક કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે.

Pradhan Mantri Awas Yojana 2.0: વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર PM આવાસ યોજના 2.0 લાવી છે. જેમાં લોકોને મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. PMAY 2.0 ને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 9 ઓગસ્ટ, 2024 ના રોજ શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા (EWS) અને મધ્યમ વર્ગના પરિવારો માટે મંજૂરી આપવામાં આવી હતી.

1/5
આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રતિ યુનિટ રૂ. 2.30 લાખ મંજૂર કરવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારોમાં 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી. 85.5 લાખથી વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે.

2/5
આ યોજના ભારતભરમાં વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે જેમ કે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન (BLC), એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP), એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARH) અને વ્યાજ સબસિડી સ્કીમ (ISS).

3/5
પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.

4/5
આ દસ્તાવેજો અરજી કરવા માટે જરૂરી છે: અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું, આધાર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર,  જમીનના દસ્તાવેજો (જો તમે તમારી જમીન પર બાંધકામ માટે નાણાકીય સહાય માટે અરજી કરી રહ્યા હોવ તો)

5/5
PMAY (અર્બન) 2.0 માટે આ રીતે અરજી કરો: પીએમ આવાસ યોજના 2.0 માટે અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ https://pmay-urban.gov.in/ પર જાઓ. વેબસાઇટ ખોલ્યા પછી, “Apply for PMAY-U 2.0” આઇકન શોધો અને તેના પર ક્લિક કરો. યોજનાની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને આગળ વધો. તમારી વાર્ષિક આવક સહિત વિનંતી કરેલ વિગતો આપીને તમારી પાત્રતા તપાસો. ચકાસણી માટે તમારી આધાર વિગતો દાખલ કરો. ચકાસણી પછી, સરનામું અને આવકના પુરાવા જેવી વિગતો સાથે નોંધણી ફોર્મ ભરો. ફોર્મ સબમિટ કરો અને તમારી અરજીની સ્થિતિની રાહ જુઓ.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS Live Score: ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 

Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત

આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણયNitin Pateત: ગૃહમાં વર્તનને લઈ MLA, મંત્રીઓને અધ્યક્ષની ટકોર પર નીતિન પટેલનું નિવેદનGujarat Health Workers Strike: હડતાળિયા આરોગ્યકર્મીને સરકારે કરી દીધા છૂટ્ટા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS Live Score: ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
GT vs PBKS Live Score: ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી

Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ

Embed widget