શોધખોળ કરો
PM Kisan Scheme: PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર! જો તમને યોજનાના પૈસા નથી મળ્યા તો આ રીતે ચેક કરો સ્ટેટસ
PM Kisan Yojana: કેન્દ્ર સરકારે 17 ઓક્ટોબર 2022ના રોજ યોજનાના 12 હપ્તા બહાર પાડ્યા છે. આમાં પીએમ મોદીએ દેશભરના 12 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000-2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

PM Kisan Samman Nidhi Yojana: PM કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્રની મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દેશભરના કરોડો ખાતાધારકોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે.
2/6

તાજેતરમાં, કેન્દ્ર સરકારે 17 ઓક્ટોબર 2022ના રોજ યોજનાના 12 હપ્તા બહાર પાડ્યા છે. આમાં પીએમ મોદીએ દેશભરના 12 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000-2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, પરંતુ કેટલાક લોકોને યોજનાના પૈસા મળ્યા નથી.
Published at : 02 Nov 2022 07:23 AM (IST)
આગળ જુઓ



















