શોધખોળ કરો

Reliance JioBook 2023 Launch: રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યું ફોન કરતા સસ્તુ લેપટોપ JioBook 2, જાણો કિંમત અને ફીચર્સ

તસવીર-સોશિયલ મીડિયા

1/10
Reliance JioBook 2023 Launch: રિલાયન્સ જિયોએ ભારતમાં JioBookની બીજી જનરેશન લોન્ચ કરી છે. લેટેસ્ટ Jiobook 2ને કંપનીએ પાછલા વર્ઝનના મુકાબલે વધુ સારા પ્રોસેસર સાથે લોન્ચ કર્યું છે.

2/10
Reliance Jioનું આ લેટેસ્ટ લેપટોપ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પરથી ખરીદી શકાય છે.

3/10
ઈ-કોમર્સ જાયન્ટે તેની સાઈટ પર બજેટ-ફ્રેંડલી લેપટોપના લોન્ચિંગને ટીઝ કર્યું. JioBook લેપટોપનું પ્રથમ વર્ઝન ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

4/10
Jioનું આ બજેટ ફ્રેન્ડલી લેપટોપ 4G સક્ષમ છે. અગાઉ કંપનીએ ગયા મહિને ભારતમાં સસ્તો 4G ફીચર ફોન JioBharat V2 લૉન્ચ કર્યો હતો.

5/10
Reliance Jiobook 2023 ના ફીચર્સ વિશે વાત કરીએ તો, તે પાછલા વર્ઝનની સરખામણીમાં ઘણું હળવું છે. આ સાથે જિયોનો લોગો પણ બેક પેનલમાં આપવામાં આવ્યો છે. લેપટોપ ઓક્ટા-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત કરવામાં આવશે.

6/10
2023માં લોન્ચ થયેલા આ લેપટોપનું વજન માત્ર 990 ગ્રામ છે. ગયા વર્ષની જિયો બુકની વાત કરીએ તો તેનું વજન 1.2 કિલો હતું.

7/10
લેટેસ્ટ JioBookમાં કનેક્ટિવિટી માટે ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. તેમાં 4G LTE, Wi-Fi, Bluetooth 5.0, HDMI પોર્ટ, 3.5mm ઓડિયો જેક અને SIM સપોર્ટનો સમાવેશ થાય છે.

8/10
રિલાયન્સના જિયો બુક લેપટોપની બેટરી વિશે વાત કરીએ તો તે 8 કલાકનું બેકઅપ આપે છે. આ સાથે આ સસ્તું લેપટોપમાં એન્ટી-ગ્લેયર એચડી ડિસ્પ્લે અને સ્ટીરિયો સ્પીકર્સ સપોર્ટ કરવામાં આવ્યા છે. લેપટોપમાં ઈન્ફિનિટી કીબોર્ડ અને લાર્ચ ટચપેડને સપોર્ટ આપવામાં આવ્યો છે.

9/10
રિલાયન્સનું લેટેસ્ટ JioBook કંપનીએ રૂ. 16,499ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યું છે. આ લેપટોપ રિલાયન્સ ડિજિટલ સ્ટોર અને એમેઝોન ઈન્ડિયા પરથી ઓનલાઈન ખરીદી શકાય છે. એમેઝોન પર HDFC બેંક કાર્ડ્સ પર 1250ની છૂટ આપવામાં આવી રહી છે.

10/10
(તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget