શોધખોળ કરો
SBI Amrit Kalash: SBIએ ફરીથી રજૂ કરી અમૃત કલશ યોજના, તમે મેળવી શકો છો આવા લાભો
SBI FD Scheme: દેશની સૌથી મોટી બેંકે તેના ગ્રાહકો માટે ફરીથી અમૃત કલશ યોજના શરૂ કરી છે. જાણો શું છે આ સ્કીમની ખાસિયતો અને તેમાં કેવા ફાયદા છે...
પ્રતિકાત્મક તસવીર
1/6

SBI Amrit Kalash Fixed Deposit rates: દેશની સૌથી મોટી બેંક SBI એ તેની રિટેલ ડિપોઝિટ સ્કીમ અમૃત કલશને ફરીથી શરૂ કરવા વિશે માહિતી આપી છે. SBIની આ સ્કીમ એવા લોકો માટે છે, જેઓ તેમના પૈસા પર સુરક્ષિત રીતે રિટર્ન મેળવવા માંગે છે.
2/6

અમૃત કલશ એ 400 દિવસની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને 7.6 ટકાના દરે વ્યાજ મળશે જ્યારે સામાન્ય લોકો માટે વ્યાજ દર 7.1 ટકા છે.
Published at : 17 Apr 2023 06:32 AM (IST)
આગળ જુઓ





















