શોધખોળ કરો
મ્યુચ્યુઅલ ફંડ પર મળે છે લોન, SBI કસ્ટમર્સને ઓનલાઈન બેન્કિંગ અને YONO એપ પર મળે છે આ સર્વિસ
મ્યુચ્યુઅલ ફંડ પર મળે છે લોન, SBI કસ્ટમર્સને ઓનલાઈન બેન્કિંગ અને YONO એપ પર મળે છે આ સર્વિસ
તસવીર સોશિયલ મીડિયા
1/6

SBI Loan against Mutual Fund:દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહકો તેમના ઈન્ટરનેટ બેંકિંગ (INB) અને YONO એપ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ (MF) યુનિટ્સ પર ઓનલાઈન લોન લઈ શકે છે. SBI આમ કરનારી દેશની પ્રથમ બેંક બની છે. આ નવી સુવિધા સાથે ગ્રાહકો તેમના ઘરની આરામથી લોન લઈ શકશે. આ સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ પ્રક્રિયા છે, જે ગ્રાહકો માટે 24x7 ઉપલબ્ધ છે.
2/6

નવી લોન સુવિધા CAMS સાથે નોંધાયેલ તમામ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs)ની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે આકર્ષક વ્યાજ દરે પૂરી પાડવામાં આવે છે. અગાઉ આ સુવિધા SBI મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ સુધી મર્યાદિત હતી. જેનો લાભ ગ્રાહકો શાખાની મુલાકાત લઈને મેળવી શકતા હતા.
Published at : 12 Jul 2024 12:25 PM (IST)
આગળ જુઓ





















