શોધખોળ કરો
SBI એ તેના ગ્રાહકોને મોકલ્યો એલર્ટ મેસેજ, જો તમને આ નંબરો પરથી કોલ આવે તો રહો સાવચેત
SBI SMS Alert Number: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકો માટે એલર્ટ મેસેજ જારી કર્યો છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહક છો, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. SBIએ તેના ગ્રાહકોને 2 મોબાઈલ નંબર સાથે સાવધાન રહેવા કહ્યું છે. બેંકનું કહેવું છે કે આ નંબરોનો ઉપયોગ ફિશિંગ માટે કરવામાં આવી રહ્યો છે.
2/6

SBI બેંકે આ નંબરો પરથી મોકલવામાં આવેલી કોઈપણ લિંક પર ક્લિક કરવાની સખત મનાઈ ફરમાવી છે. આસામ CID એ આ નંબરો વિશે ચેતવણી આપનાર સૌપ્રથમ હતું. CIDએ એક ટ્વીટમાં લખ્યું, “SBI ગ્રાહકોને 2 નંબરો પરથી કોલ આવી રહ્યા છે જેમાં તેમને KYC અપડેટ કરવા માટે ફિશિંગ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું છે. એસબીઆઈના તમામ ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આવી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરે.
Published at : 05 Oct 2022 06:50 AM (IST)
આગળ જુઓ





















