શોધખોળ કરો
SIP માં દર મહિને 5000 રુપિયા જમા કરો તો 15 વર્ષમાં કેટલું ફંડ બને ? જુઓ કેલક્યુલેશન
SIP માં દર મહિને 5000 રુપિયા જમા કરો તો 15 વર્ષમાં કેટલું ફંડ બને ? જુઓ કેલક્યુલેશન
પ્રતિકાત્મક તસવીર
1/7

SIP Calculator: શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ SIP માં બમ્પર રોકાણો આવી રહ્યા છે. દેશના સામાન્ય રોકાણકારો SIP માં મોટી સંખ્યામાં પૈસા રોકાણ કરી રહ્યા છે. ખરેખર SIP લાંબા ગાળે મોટું ફંડ બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. SIP માં શેરબજારનું જોખમ ઘણું હોય છે, પરંતુ તે શેરબજારમાંથી જ મોટું વળતર આપે છે.
2/7

આ ઉપરાંત, રોકાણકારોને SIP માં ચક્રવૃદ્ધિનો પણ ઘણો ફાયદો મળે છે. આજે આપણે અહીં જાણીશું કે જો SIP માં દર મહિને 5000 રૂપિયા જમા કરવામાં આવે છે, તો 15 વર્ષમાં કેટલું ફંડ તૈયાર કરી શકાય છે?
Published at : 04 Jul 2025 03:31 PM (IST)
આગળ જુઓ





















