શોધખોળ કરો
Small Saving Scheme: આ 5 સેવિંગ સ્કીમમાં ઓછા સમયમાં રોકાણ પર થશે મોટી કમાણી, મળશે 7થી 8 ટકા વ્યાજ!
Small Saving Scheme: જો તમે બચત યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સારો સમય છે. આવી પાંચ નાની બચત યોજનાઓ છે, જેમાં રોકાણ કરીને તમે મોટી કમાણી કરી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/7

બજેટ 2023 માં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વરિષ્ઠ નાગરિક બચત યોજના અને માસિક ખાતાની મર્યાદામાં વધારો કર્યો છે, હવે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 15 લાખને બદલે 30 લાખ રૂપિયા અને MIS હેઠળ સિંગલ એકાઉન્ટમાં 9 લાખ રૂપિયા જમા કરી શકાશે. (PC - Freepik.com)
2/7

તે જ સમયે, બજેટ પહેલા કેટલીક બચત યોજનાઓના વ્યાજમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, જો તમે આ યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમે એક સારું ફંડ જમા કરી શકો છો. ચાલો જાણીએ કે જેમાં કેટલું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. (PC - Freepik.com)
Published at : 08 Feb 2023 06:41 AM (IST)
આગળ જુઓ




















