શોધખોળ કરો

Bank Account: તમે ઘરે બેઠાં-બેઠાં પણ બદલી શકો છો બેન્ક ખાતાનો મોબાઇલ નંબર, જાણો લો આ ઇઝી સ્ટેપ્સ......

જો તમે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ નથી કરતા તો તમે બેન્કમાં જઇને પોતાનો મોબાઇલ નંબર ચેન્જ કરાવી શકો છો.

ફાઇલ તસવીર

1/9
Bank Account Number Change: હવે બેન્ક એકાઉન્ટમાં પોતાના Mobile Numberને ઘરે બેઠાં બેઠાં એડ કરી શકો છો. ઘણીવાર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાં કંઇક ગરબડી આવે છે, તો આ બંધ પણ થઇ જાય છે.

2/9
ઘણીવાર તમે પોતાના મોબાઇલ નંબરને ચેન્જ કરી લો છો, તો આને તમે પોતાના ખાતામાં પણ બદલી શકો છો. તે ઘરે  બેસીને પણ કરી શકો છો. તમારે તમારો નંબર બેન્કમાં અપડેટ કરવા માટે કેટલાક સ્ટેપને ફૉલો કરવા પડશે. જે આ પ્રકારે છે.

3/9
દેશની સૌથી મોટી બેન્ક SBIની વાત કરીએ તો આ જુના કે નવા મોબાઇલ દ્વારા, એટીએમની મદદથી, નેટ બેન્કિંગ દ્વારા અને બેન્ક કૉન્ટેક્ટ સેન્ટરમાંથી નંબર બદલવાનો ઓપ્શન છે. દરેક બેન્કોમાં લગભગ સમાન રીતે છે.

4/9
ઘરે બેઠા બદલો મોબાઇલ નંબર -  જો તમારી પાસે નેટ બેન્કિંગ એકાઉન્ટ છે, તો તમે ઘરે બેઠાં તમારા મોબાઇલ કે કૉમ્પ્યૂટર દ્વારા બેન્ક એકાઉન્ટનો મોબાઇલ નંબર બદલી શકો છો. જો SBIની વાત કરીએ તો આ માટે સૌથી પહેલા તમારે બેન્કની નેટ બેન્કિંગ વેબસાઇટ www.onlinesbi.com પર જવુ પડશે. આ પછી જ્યારે તમારુ એકાઉન્ટ લૉગીન કરો છો, તો અહીં તમારે તમારી પ્રૉફાઇલ પર ક્લિક કરવાનુ છે.

5/9
આ પછી તમારી પર્સનલ ડિટેલ પર ક્લિક કરો. અહીં તમારે તમારી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો પ્રૉફાઇલ પાસવર્ડ નાંખવાનો છે. આને સબમટી કરવા પર તમને તમારી ઇમેલ આઇડી અને જુનો નંબર દેખાશે, જેમાં મોબાઇલ નંબર બદલવાનો ઓપ્શન પણ દેખાશે. આ નિર્દેશનુ પાલન કરતા તમારે તમારો મોબાઇલ નંબર બદલવો પડશે.

6/9
ઓટીપી દ્વારા વેરિફિકેશન કરવુ પડશે. જો તમારી પાસે નવો અને જુનો મોબાઇલ નંબર છે, તો તમે By OTP on both the Mobile Number નો ઓપ્શન પસંદ કરો અને Proceed પર ક્લિક કરો, જે ખાતાનું ડેબિટ કાર્ડ તમારી પાસે છે, તે એકાઉન્ટ સિલેક્ટ કરો.

7/9
એક પેજ ખુલશે જેમાં ખાતા સાથે જોડાયેલી તમામ નિષ્ક્રિય અને સક્રિય એટીએમ કાર્ડની ડિટેલ દેખાશે. અહીં જે એટીએમ કાર્ડ હાલમાં એક્ટિવ છે, તેને સિલેક્ટકરીને કન્ફોર્મ કરો. આગામી સ્ક્રીન પર સિલેક્ટ કરવામાં આવેલા એટીએમ કાર્ડનો નંબર દેખાશે. ડિટેલ્સ ભરીને ટેક્સ્ટ બૉક્સમાં આપવામાં આવેલા ટેક્સ્ટને નિર્ધારિત બૉક્સમાં ભરો અને Proceed પર ક્લિક કરો.

8/9
જુના અને નવા બન્ને નંબર પર ઓટીપી આવશે, આ પછી બન્ને મોબાઇલ નંબરોમાથી ચાર કલાકની અંદર ACTIVATE <8 આંકડાનો ઓટીપી > <13 આંકડાને રેફરન્સ નંબર> 567676 પર SMS કરવો પડશે. નવો મોબાઇલ નંબર એક્ટિવેટ થઇ જશે.

9/9
જો તમે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ નથી કરતા તો તમે બેન્કમાં જઇને પોતાનો મોબાઇલ નંબર ચેન્જ કરાવી શકો છો. આ માટે તમારે બેન્ક શાખામાં જઇને મોબાઇલ નંબર ચેન્જનુ ફોર્મ ભરવુ પડશે. તમારે તમારી પાસબુક અને આધાર કાર્ડની ફોટો કૉપી પણ આપવી પડશે. આ પછી તમારો મોબાઇલ નંબર બદલાઇ જશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના

Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

ધોરાજીમાં પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે સરકારી વાહનનો કરાયો ઉપયોગ, વીડિયો વાયરલ
ધોરાજીમાં પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે સરકારી વાહનનો કરાયો ઉપયોગ, વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025: મહાકુંભમાં મહાસ્નાન | Watch VideoUK News:ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ, 19 હજારથી વધુ માઈગ્રન્ટને કરાયા ડિપોર્ટ | Abp AsmitaDwarka Congress News:ભાણવડમાં કોંગ્રેસમાં ભંગાણ, આ દિગ્ગજ ઉમેદવારે આપ્યો ભાજપને ટેકોMahakumbh 2025: મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત | Abp Asmita | 12-2-2025

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Mahakumbh2025:મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મૃત્યુ, સ્નાન માટે જતાં બની ઘટના
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
ધોરાજીમાં પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે સરકારી વાહનનો કરાયો ઉપયોગ, વીડિયો વાયરલ
ધોરાજીમાં પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે સરકારી વાહનનો કરાયો ઉપયોગ, વીડિયો વાયરલ
ગાઝાને લઇને   ઈજિપ્ત-જોર્ડને ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, હવે અમેરિકા શું કરશે?

Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?

ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય

Embed widget