શોધખોળ કરો
GST Registration: આ રીતે નાના બિઝનેસ માટે કરાવો જીએસટી રજીસ્ટ્રેશન, જાણો સમગ્ર પ્રક્રિયા
GST Registration Process: તમારા વ્યવસાય માટે GST રજિસ્ટ્રેશન કેવી રીતે કારવવું? આ માટે કયા દસ્તાવેજો જરૂરી છે? ચાલો જાણીએ.
ભારતમાં વર્ષ 2017 થી GST લાગુ છે. ભારતમાં ચાલતા તમામ વ્યવસાયો માટે GST નોંધણી જરૂરી છે. જો તમે પણ નાનો બિઝનેસ ચલાવી રહ્યા છો તો તમારે તેના માટે GST રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
1/6

GST રજીસ્ટ્રેશન માટેની અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. જો તમે GST રજીસ્ટ્રેશન ઑફલાઇન કરાવવા માગો છો, તો તેના માટે તમારે તમારા વિસ્તારના GST ઑફિસર પાસે જવું પડશે અને આપેલી પ્રક્રિયાને અનુસરવી પડશે.
2/6

જો તમે આ માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો, તો તમારે સૌથી પહેલા GSTની સત્તાવાર વેબસાઈટ www.gst.gov.in પર જવું પડશે.
Published at : 19 Feb 2024 05:09 PM (IST)
આગળ જુઓ





















