શોધખોળ કરો
Gujarat Rain: 12 ઇંચ વરસાદથી મેંદરડા બેટમાં ફેરવાયું, જૂનાગઢ-મેંદરડા રોડ બંધ
જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
12 ઇંચ વરસાદથી મેંદરડા બેટમાં ફેરવાયું
1/6

જૂનાગઢ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ વરસતા શહેર બેટમાં ફેરવાયું છે.
2/6

વરસાદના કારણે જૂનાગઢમાં નવ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં નીચાણવાળા 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદર-વંથલી તાલુકાના 35 ગામનો સંપર્ક તૂટ્યો છે.
Published at : 20 Aug 2025 01:42 PM (IST)
આગળ જુઓ




















