શોધખોળ કરો
Visavadar by election: ગોપાલ ઈટાલિયાની વિસાવદરમાં ઐતિહાસિક જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ
Visavadar by election: ગોપાલ ઈટાલિયાની વિસાવદરમાં ઐતિહાસિક જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ
ગોપાલ ઈટાલિયાની ઐતિહાસિક જીત
1/6

Visavadar by election: વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ છે. ગોપાલ ઈટાલિયાની શાનદાર જીત સાથે જ આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે.
2/6

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો 17581 મતથી ભવ્ય વિજય થયો છે. વિસાવદમાં ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.
3/6

વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો ભવ્ય વિજય થયો છે. છેલ્લા 21 મા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલિયા 17581મતથી વિજેતા જાહેર થયા છે.
4/6

ગોપાલ ઈટાલિયાની જીત થતાની સાથે જ આપના નેતાઓ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. વિસાવદર પેટા ચૂંટણીમાં કૉંગેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.
5/6

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાને 51 ટકાથી વધુ મત મળ્યા છે. વિસાવદરમાં તેમણે ઐતિહાસિક જીત મેળવી છે.
6/6

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની ખૂબ જ ભવ્ય જીત થઈ છે. આ સાથે જ હવે ગોપાલ ઈટાલિયા ગુજરાત વિધાનસભામાં જોવા મળશે.
Published at : 23 Jun 2025 12:45 PM (IST)
આગળ જુઓ
Advertisement





















