શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, આ તારીખથી ભારે વરસાદ પડશે, નર્મદા બંધ છલકાશે
ગુજરાતમાં બે રાઉન્ડ બાદ હવે ફરી એક વખત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
![ગુજરાતમાં બે રાઉન્ડ બાદ હવે ફરી એક વખત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/46470fc22b43077a6c56b91f24e726fa168611637771575_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાલાલ પટેલ (તસવીરઃ એબીપી)
1/7
![અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ભારે વરસાદને પગલે નર્મદા બંધ છલકાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/14/ddbe3bf922ba4c872790ef0c9cbd43362979c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ભારે વરસાદને પગલે નર્મદા બંધ છલકાશે.
2/7
![ગુજરાતની નદીઓમાં ભારે પુર આવી શકે છે: અંબાલાલ પટેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/14/f4cc833d7417c034eb623674252a5f777cb3a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાતની નદીઓમાં ભારે પુર આવી શકે છે: અંબાલાલ પટેલ
3/7
![તાપી નદીમાં પુર આવવાની શક્યતા છે: અંબાલાલ પટેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/14/01e576816d879ac531fec64a24a592581afa6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાપી નદીમાં પુર આવવાની શક્યતા છે: અંબાલાલ પટેલ
4/7
![ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં નવીન પ્રકારનું ચોમાસુ જોવા મળશે: અંબાલાલ પટેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/14/0a9a6952cd031eb18bfb6ee9a97f86c7e2693.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં નવીન પ્રકારનું ચોમાસુ જોવા મળશે: અંબાલાલ પટેલ
5/7
![17થી 20 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ થવાની શક્યતા છે: અંબાલાલ પટેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/14/3841cfb3c0d8395fcb83bec352d19c3d397d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
17થી 20 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ થવાની શક્યતા છે: અંબાલાલ પટેલ
6/7
![23 જુલાઈથી 8 ઑગસ્ટ અતિભારે વરસાદ ગુજરાતમાં રહેશે: અંબાલાલ પટેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/14/dbfb0b69e7e636c22b4566496ba2312c94c00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
23 જુલાઈથી 8 ઑગસ્ટ અતિભારે વરસાદ ગુજરાતમાં રહેશે: અંબાલાલ પટેલ
7/7
![23થી ગુજરાતમાં ફરી ભારે વરસાદની શક્યતા છે: અંબાલાલ પટેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/14/97576be1fdcfa85e4ac26b5bae6a0af6ca8d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
23થી ગુજરાતમાં ફરી ભારે વરસાદની શક્યતા છે: અંબાલાલ પટેલ
Published at : 14 Jul 2023 06:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion