શોધખોળ કરો
Baba Dhirendra Shastri PHOTO: જીગ્નેશ દાદાની કથામાં હાજરી આપવા માંગરોળ પહોંચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી
Baba Dhirendra Shastri PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતમાં દિવ્ય દરબાર યોજી રહ્યા છે. આ દરમિયાન તેમણે આજે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.

માંગરોળ પહોંચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી
1/8

Baba Dhirendra Shastri PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતમાં દિવ્ય દરબાર યોજી રહ્યા છે. આ દરમિયાન તેમણે આજે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ જાણીતી કથાકાર જીગ્નેશ દાદાની કથામાં હાજરી આપવા સોમનાથથી માંગરોળ પહોંચ્યા હતા.
2/8

સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ માંગરોળ પહોંચ્યા હતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી
3/8

અહીં તેમનું ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
4/8

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન કરવા મોટી સંખ્યાનાં લોકો એકઠા થયા હતા.
5/8

માંગરોળમાં યોજાયેલી જીગ્નેશ દાદાની કથામાં બાબા બાગેશ્વરે હાજરી આપી હતી અને ભક્તોને મળ્યા હતા.
6/8

બાબા બાગેશ્વરના ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથમાં કહ્યું કે, અમે સંકલ્પ કર્યો છે કે, સોમનાથની પવિત્ર ભૂમિ પર કથા કરીશું અને કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરીશું.
7/8

હિન્દૂ રાષ્ટ્રને લઈને પણ બાબા બાગેશ્વર બોલ્યા, ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવીશું.
8/8

માંગરોળમાં કથામાં હાજરી આપ્યા બાદ રાજકોટ ખાતે રવાના થયા હતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી
Published at : 31 May 2023 07:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
