શોધખોળ કરો

Dahod: હાથમાં બાળકને તેડીને અચાનક આંગણવાડીએ પહોંચ્યા આ IAS, કારણ જાણીને તમે પણ કરશો સલામ

Dahod: સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે.

ડીડીઓ ઉત્સવ ગૌતમ

1/8

2/8
. પરંતુ દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમે પોતાના પુત્ર માધવનને આજે દાહોદની છાપરી સ્થિત 6 નંબરની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો.

3/8
પોતાની ઓફિસ જતાં પહેલા ડીડીઓ બાળકને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોચ્યા હતા જ્યાં આંગણવાડી વર્કર દ્રારા બાળકને કુમકુમ તિલક કરી આવકાર આપ્યો હતો.

4/8
આ અંગે ડીડીઓ ઉત્સવ ગૌતમનું કહેવું છે કે, સરકાર દ્રારા આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક શાળાઓમાં સારુ શિક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યુ છે અને દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને રમત ગમત અને શિક્ષણની સાથે પૌષ્ટીક આહારની પણ સગવડ સરકાર દ્રારા કરવામાં આવી છે.

5/8
તો દરેક નાગરિકે સરકારી આંગણવાડી કે સરકારી શાળાનો લાભ લેવો જોઈએ. એકબીજાની દેખાદેખીમાં ખાનગી શાળાઓ તરફ દોટ મુક્તા વાલીઓને ડીડીઓ ઉત્સવ ગૌતમે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી લાભ લેવા માટે પણ આપી કરી હતી.

6/8
પોતે પણ સરકારી સિસ્ટમનો જ એક હિસ્સો છે અને પોતે સરકારી સિસ્ટમ અને સુવિધાઓ ઉપર ભરોસો નહીં રાખે તો સામાન્ય લોકો કેવી રીતે ભરોસો કરી શકશે?

7/8
સરકારી આંગણવાડી કે શાળામાં આ પ્રકારની સુવિધા અને વાતાવરણ ઊભું કરવાથી લોકો ચોક્કસથી આનો લાભ લેશે.

8/8
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી આંગણવાડીમાં પોતાના બાળકને બેસાડીને લોકોમાં વિશ્વાસ બેસાડ્યો છે કે, સરકારી શાળાઓ પાછળ સરકાર કરોડોનો ખર્ચ કરે છે, તો લોકોએ તેનો લાભ લેવો જોઈએ.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ

Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ

કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ

મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvalli: સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત, મોડી રાત્રે દૂધ ઢોળી કર્યો વિરોધ
Hun To Bolish : હું તો બોલીશ : આણંદમાં જય સરદાર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ વહ્યું દૂધ?
Hun To Bolish : હું તો બોલીશ : દાનવ રૂપી ડમ્પર
Gambhira Bridge Collapse:  ગંભીરા બ્રિજને લઈ સૌથી મોટા સમાચાર: માત્ર 12 માસમાં જ નવો બ્રિજ તૈયાર થશે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા, 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં

'ધાર્મિક વિધિ પૂર્ણ કરી ઓફિસ પરત ફરો', પિતાના નિધન બાદ વર્ક ફ્રોમ હોમ કરવાની ભારતીય આઇટી કર્મચારીની વિનંતી ફગાવાઇ

હવે સરકાર 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ, આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

US Visa: અમેરિકામાં આ કામ કરશો તો રદ્દ થઈ શકે છે વીઝા, ભારતમાં અમેરિકન દૂતાવાસે જાહેર કરી ચેતવણી

Embed widget