શોધખોળ કરો
Shravan 2024: શ્રાવણના પ્રથમ સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગના ઘરે બેઠા કરો દર્શન, જુઓ તસવીરો
Shravan 2024: શ્રાવણના પ્રથમ સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગના ઘરે બેઠા કરો દર્શન, જુઓ તસવીરો
નાગેશ્વર જ્યોતિર્લિંગ
1/6

દેવભૂમિ દ્વારકા: આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. યાત્રાધામ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મંગળા આરતીમા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
2/6

દ્વારકા, મીઠાપુર, બેટ દ્વારકા સહિત અનેક ગામોથી મંગળા આરતીના દર્શન કરવા ભક્તો પગપાળા પહોંચ્યા હતા.
Published at : 05 Aug 2024 10:21 AM (IST)
આગળ જુઓ




















