શોધખોળ કરો
Amreli Rain: સાવરકુંડલામાં મેઘરાજાની સટાસટી, ધોધમાર વરસાદથી ફુલઝર નદીમાં પૂર
સાવરકુંડલામાં ભારે વરસાદ
1/6

અમરેલી: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ અમરેલી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલા તાલુકા આજે ભારે વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં જોરદાર વરસાદ ખાબકતા અનેક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી.
2/6

સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. મેરીયાણા, ગોરડકા, ખડસલી, વીજપડી, લુવારા, ગાધકડા, લીખાળા, ભમ્મર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
Published at : 16 Jun 2025 04:50 PM (IST)
આગળ જુઓ




















