શોધખોળ કરો
અતિભારે વરસાદની આગાહીઃ બે સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ
Gujarat heavy rain forecast: ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Meteorological department Gujarat rain prediction: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સામાન્ય કરતાં 52 ટકા વધુ વરસાદ નોંધાયો છે અને આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
1/5

Gujarat weather forecast: અમદાવાદમાં આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/5

મહીસાગર અને દાહોદમાં અતિભારે વરસાદની સંભાવના હોવાથી ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3/5

બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે.
4/5

આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
5/5

હવામાન વિભાગના નિષ્ણાતોએ જણાવ્યું કે મોન્સુન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
Published at : 06 Sep 2024 03:47 PM (IST)
આગળ જુઓ
Advertisement