શોધખોળ કરો
દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં
Heavy Rain Danta: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.
Banaskantha Rain: આ પરિસ્થિતિમાં બોરડીયા ગામના 50થી વધુ શાળાના બાળકો નદી પાર કરી શકતા નથી અને અટવાઈ પડ્યા છે.
1/5

બોરડીયા ગામના બાળકો રોજ અભ્યાસ માટે અન્ય ગામમાં અપડાઉન કરે છે.
2/5

પરંતુ બોરડીયા જવાના રસ્તા પર પુલ ન હોવાને કારણે આજે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Published at : 27 Sep 2024 06:24 PM (IST)
આગળ જુઓ




















