શોધખોળ કરો
Junagadh Rain: જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, માંગરોળમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ
Junagadh Rain: જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, માંગરોળમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ
જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ
1/5

જૂનાગઢ: જૂનાગઢ શહેર અને જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં મેઘરાજાએ શહેર અને જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
2/5

માંગરોળમાં સાડા ત્રણ ઈંચ. કેશોદમાં સવા ઇંચ, જૂનાગઢમાં સવા ઇંચ, વંથલીમાં એક ઇંચ, મેંદરડામાં એક ઇંચ, વિસાવદરમાં પણ વરસાદ વરસ્યો છે. માળિયામાં પણ વરસાદ વરસ્યો હતો.
Published at : 20 Jul 2025 07:41 PM (IST)
આગળ જુઓ





















