શોધખોળ કરો
Gujarat Rain: આ તારીખથી શરુ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આ તારીખથી શરુ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/7

અમદાવાદ: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનારા 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહશે. 16 અને 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.
2/7

18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે 18 જુલાઈથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જુલાઈ એ પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ, દાહોદ,છોટા ઉદેપુર,નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 16 Jul 2023 06:20 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ગુજરાત
લાઇફસ્ટાઇલ





















