શોધખોળ કરો

Junagadh Rain: જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો પાણી-પાણી

જૂનાગઢમાં વરસાદ

1/6
જૂનાગઢ: આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે સતત બીજા દિવસે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જૂનાગઢમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

2/6
જૂનાગઢ શહેરના અનેક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે.  જોશીપુરા, બસ સ્ટેન્ડ, મોતી બાગ, ટીમ્બાવાડી સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે.

3/6
જૂનાગઢ જિલ્લામાં મહદ અંશે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું. જૂનાગઢ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે.

4/6
હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી.હવામાનની આગાહી વચ્ચે જૂનાગઢ શહેરમાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

5/6
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર,મહીસાગર, ખેડા, આણંદ, છોટાઉદેપુર,  બોટાદ,  ભાવનગર,  અમરેલી,  રાજકોટ,  સુરેન્દ્રનગર અને મોરબીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

6/6
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ  અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર

દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?

Amit Shah: અમિત શાહનો ગુજરાત પ્રવાસ, અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સ અને ગૃહ વિભાગની કરશે સમીક્ષા બેઠક

પેરાગ્વેમાં તખ્તાપલટ, મહાભિયોગથી દૂર કરાયા રાષ્ટ્રપતિ સૈંટીયાગો, જાણો કેમ કરવામાં આવ્યા નજરકેદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેરાગ્વેમાં તખ્તાપલટ, મહાભિયોગથી દૂર કરાયા રાષ્ટ્રપતિ સૈંટીયાગો, જાણો કેમ કરવામાં આવ્યા નજરકેદ
પેરાગ્વેમાં તખ્તાપલટ, મહાભિયોગથી દૂર કરાયા રાષ્ટ્રપતિ સૈંટીયાગો, જાણો કેમ કરવામાં આવ્યા નજરકેદ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

CBSE Exam Date Sheet 2027:  CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?

હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ

દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?

દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ

Embed widget