શોધખોળ કરો
Rain Alert: સાત દિવસ સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરશે, જાણી લો લેટેસ્ટ અપડેટ
નવરાત્રિ શરુ થાય ત્યારથી જ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી
1/6

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગાહી સાત દિવસ સુધી મેઘરાજા જમાવટ કરશે. નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગ મુજબ ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.
2/6

જો કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહીંવત છે. જ્યારે અન્ય તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
Published at : 19 Sep 2025 06:38 PM (IST)
આગળ જુઓ




















