શોધખોળ કરો
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચતા રાજયમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી કરી હતી.
2/6

હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદી સિસ્ટમ આજે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, દીવ અને ગીરસોમનાથ માટે રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદ) જાહેર કરવામાં આવ્યું છે.
Published at : 29 Sep 2025 01:12 PM (IST)
આગળ જુઓ




















