શોધખોળ કરો
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6

હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર- કચ્છ અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
2/6

26મી મે એટલે કે આજે દક્ષિણ ગુજરાત જિલ્લાઓના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાીહ કરવામાં આવી છે. દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
Published at : 26 May 2025 07:02 PM (IST)
આગળ જુઓ





















