શોધખોળ કરો
Rain Alert: આવતીકાલે દક્ષિણ ગુજરાત માટે ભારે, આ જિલ્લામાં ભુક્કા બોલાવશે વરસાદ, ‘યલે એલર્ટ’ જાહેર
Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Tomorrow Rain Alert: હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને પગલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1/5

Gujarat Weather Alert: આવતીકાલે, એટલે કે 12મી જુલાઈના રોજ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/5

આ વિસ્તારોમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે, જેનો અર્થ છે કે નાગરિકોએ સાવચેત રહેવું અને જરૂરી સાવચેતીના પગલાં લેવા. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહારને અસર થવાની શક્યતા રહેલી છે.
Published at : 11 Jul 2025 07:08 PM (IST)
આગળ જુઓ





















