શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે મેઘતાંડવ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે મેઘતાંડવ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરુ થશે. આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14થી 17 જુલાઇ સુધી ગુજરાતમાં સારો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.
2/6

આજથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે.
Published at : 13 Jul 2025 01:59 PM (IST)
આગળ જુઓ





















