શોધખોળ કરો
Gujarat: તાપમાનમાં સતત વધારો, કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને લઈ યલો એલર્ટ
Gujarat: તાપમાનમાં સતત વધારો, કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને લઈ યલો એલર્ટ
પ્રતિકાત્મક તસવીર
1/6

Gujarat Heat: ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે. હજુ તો ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે ત્યાં તો ગરમી લોકોને પરેશાન કરી રહી છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીને લઈ યલો એલર્ટ આપ્યું છે.
2/6

રાજ્યમાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ-દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલા વિસ્તારમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધવાની સંભાવનાને પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Published at : 25 Feb 2025 05:08 PM (IST)
આગળ જુઓ




















