શોધખોળ કરો
Junagadh Flood: જૂનાગઢમાં આવેલા પૂરે વિનાશ વેર્યો, લાખો રુપિયાની કાર પાણીમાં રમકડાની જેમ તણાઈ
Junagadh Flood: જૂનાગઢમાં આવેલા પૂરે વિનાશ વેર્યો, લાખો રુપિયાની કાર પાણીમાં રમકડાની જેમ તણાઈ
જૂનાગઢમાં પૂરે વિનાશ વેર્યો
1/6
![જૂનાગઢ શહેરમાં આભ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાણીના પ્રચંડ પ્રહાર વચ્ચે જૂનાગઢ શહેરમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જૂનાગઢ શહેરમાં આભ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાણીના પ્રચંડ પ્રહાર વચ્ચે જૂનાગઢ શહેરમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
2/6
![જૂનાગઢમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદમાં ગાડીઓ તણાઈ હતી. પૂર બાદની તસવીરો સામે આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/22/f222de49220e69927b4070d237695d93fc11e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદમાં ગાડીઓ તણાઈ હતી. પૂર બાદની તસવીરો સામે આવી છે.
3/6
![આ તસવીરોમાં જોઈ શકાય છે કે પૂરના કારણે કેટલુ નુકશાન થયું છે. ધોધમાર વરસાદ બાદ પૂરના કારણે લોકોની કાર પાણીમાં તણાઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/22/9c830aec5b80e1d24207185485f7040d3f76d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં જોઈ શકાય છે કે પૂરના કારણે કેટલુ નુકશાન થયું છે. ધોધમાર વરસાદ બાદ પૂરના કારણે લોકોની કાર પાણીમાં તણાઈ હતી.
4/6
![કારની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે પૂરના કારણે ગાડીઓને કેટલું નુકશાન થયું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/22/b4664e0cfbb2486c168b48d56155b9567376e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
કારની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે પૂરના કારણે ગાડીઓને કેટલું નુકશાન થયું છે.
5/6
![ગાડીઓમાં ભયંકર નુકશાન થયું હોય તેવી તસવીરો સામે આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/22/58a4d2cab255840c5e73f8aac89db2bce38b0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ગાડીઓમાં ભયંકર નુકશાન થયું હોય તેવી તસવીરો સામે આવી છે.
6/6
![ફ્લેટમાં રહેતા લોકોના પાર્કિંગમાં પણ પાણી ફરી વળતા ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/22/65f05716756bda8be936596fa212e91ca852d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ફ્લેટમાં રહેતા લોકોના પાર્કિંગમાં પણ પાણી ફરી વળતા ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ હતી.
Published at : 22 Jul 2023 10:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)