શોધખોળ કરો
Navsari: નવસારી જિલ્લામાં આવેલો કેલીયા ડેમ થયો ઓવરફ્લો, જુઓ તસવીરો
Navsari: નવસારી જિલ્લામાં આવેલો કેલીયા ડેમ થયો ઓવરફ્લો, જુઓ તસવીરો
કેલીયા ડેમ ઓવરફ્લો
1/6

નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી નાળા અને ડેમ છલકાઈ ગયા છે. જિલ્લાના અનેક ડેમ ઓવરફ્લો થયા છે.
2/6

વરસતા વરસાદે દક્ષિણ ગુજરાતના પટ્ટાને લીલોછમ અને હરિયાળો બનાવ્યો છે. હજીપણ મેઘરાજા અટકવાનું નામ લેતા નથી જેના કારણે નદી નાળા અને ડેમો છલકાય ગયા છે. આજે કેલીયા ડેમની સપાટી 113.45 મીટરને આંબી જતા કેલીયાડેમ ઓવરફ્લો થયો છે.
Published at : 30 Jul 2024 11:41 AM (IST)
આગળ જુઓ





















