શોધખોળ કરો
જુલાઈ મહિનામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની ડરામણી આગાહી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં તો....
Gujarat Rain Alert: હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે છે.
Gujarat Rain Forecast: ભારતીય હવામાન વિભાગ દ્વારા સોમવારે જુલાઈ મહિના માટેનું વરસાદી પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે, જે ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. જાણો, તમારા વિસ્તારમાં કેવો રહેશે વરસાદી માહોલ.
1/6

July Rain Forecast: દેશભરમાં 106% થી વધુ વરસાદની સંભાવના વચ્ચે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાના સંકેતો છે. આ આગાહી રાજ્યના જળાશયો અને ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.
2/6

કચ્છ: કચ્છ વિસ્તારમાં આગામી 10 જુલાઈ સુધીના સમયગાળામાં સામાન્ય કરતાં વધુ સારો વરસાદ નોંધાવાની પ્રબળ સંભાવના છે. જોકે, 10 થી 17 જુલાઈ દરમિયાન વરસાદના જોરમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે.
Published at : 03 Jul 2025 03:26 PM (IST)
આગળ જુઓ




















