શોધખોળ કરો
Gujarat Rain: 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain: 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.
2/6

આગામી 24 કલાક સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સંઘ પ્રદેશ દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.
Published at : 08 Oct 2025 06:25 PM (IST)
આગળ જુઓ
Advertisement




















