શોધખોળ કરો
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
ભારત છોડીને વિદેશમાં જઈ વસવાનું સપનું જોતા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં એક રાજ્ય એવું છે જ્યાંના લોકો સૌથી વધારે વિદેશમાં જઈને વસ્યા છે.
કરોડો ભારતીયો વિદેશ જવાનું સપનું જુએ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવાના લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે
1/6

તમને જાણીને નવાઈ લાગશે કે દેશ છોડીને વિદેશમાં સ્થાયી થયેલા મોટાભાગના લોકો તે રાજ્યોના છે જ્યાં વિકાસ થઈ રહ્યો છે. છેલ્લા 11 વર્ષમાં લગભગ 16 લાખ લોકોએ પોતાની ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો છે.
2/6

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે દેશના કયા રાજ્યમાંથી સૌથી વધુ લોકો દેશ છોડીને વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે. ચાલો જાણીએ
Published at : 16 Jul 2024 06:01 PM (IST)
આગળ જુઓ




















